શોધખોળ કરો
ધોરણ-10નું પરિણામ 28 મેના રોજ જાહેર થશે
1/2

ગાંધીનગરઃ GSEB દ્વારા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આગામી 28 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ પરિણામ 28 મેના રોજ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે જે gseb.org અને gipl.net વેબસાઈટ પર સવારે 8 કલાકથી જોઈ શકાશે.
2/2

નોંધનીય છે કે, અંદાજે 11 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી ધોરણ 10 બોર્ડની પરીક્ષા છે. 28 મેના રોજ પરિણામ જાહેર થયા બાદ એ જ દિવસે સવારે 11થી લઈને બપોરે 2 કલાકની વચ્ચે જિલ્લા વિતરણ સ્થળોએ મળશે. અહીંથી રાજ્યની સ્કૂલોના આચાર્યઓએ પોતાની સ્કૂલની માર્કશીટ મેળવી લેવાની રહેશે.
Published at : 22 May 2018 02:06 PM (IST)
Tags :
10th ResultView More





















