શોધખોળ કરો
ભાજપે 26 બેઠકો માટે નિમેલા 78 પ્રભારી-ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જમાં કેટલી મહિલાઓ છે તે જાણીને લાગી જશે આઘાત
1/4

જો કે મજાની વાત એ છે કે, ભાજપે 26 લોકસભા બેઠકો માટે 26 પ્રભારી, 26 ઈન્ચાર્જ અને 26 સહ-ઈન્ચાર્જ નિમ્યા તેમાં એક પણ મહિલા નથી. ભાજપ મહિલા સશક્તિકરણની વાતો કરે છે પણ જવાબદારી આપવાની વાત આવે ત્યારે તેને મહિલાઓ યાદ નથી આવતી તેનો આ પુરાવો છે.
2/4

ભાજપે જેમને પણ જવાબદારી આપી છે, તેઓ ભાજપને જીત અપાવવા માટે અત્યારથી જ કામગીરી શરૂ કરી દેશે તેવો વાઘાણીએ વિશ્વાસ દાખવ્યો હતો. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરીને રાજ્યની તમામ 26 બેઠકો પર જીત મેળવીને કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાંખ્યાં હતાં.
Published at : 02 Nov 2018 10:36 AM (IST)
Tags :
Gujarat BjpView More





















