શોધખોળ કરો

આ ચાર મહિલાઓને ભાજપમાંથી મળી ટિકિટ, ઓળખો કોણ છે આ ચાર મહિલાઓ, જાણો વિગતે

1/5
સુરતના લિંબાયત સીટ પરથી સંગીતા પાટીલને ટિકિટ આપવામાં આવી છે. સંગીતા પાટીલ 2012માં અહીંથી ચૂંટણી લડ્યા હતા અને વિજય મેળવ્યો હતો. જોકે તે સમયે સંગીતા પાટીલની પાંચ વર્ષમાં અડધો અડધ સંપત્તિમાં વધારો જોવા મળ્યો હતો આવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા જેના કારણે ચર્ચામાં આવ્યા હતા.

2/5
અમદાવાદ: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી કે કોણ પહેલા ઉમેદવારોની જાહેર કરશે જોકે તેનો શુક્રવારે અતં આવી ગયો હતો. ભાજપે 70 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં મોટા ભાગના ઉમેદવારોને રીપિટ કરવામાં આવ્યા હતાં. જ્યારે કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓ પણ ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 70 ઉમેદવારોની પ્રથમ યાદીમાં ફક્ત 4 મહિલાઓને જ ટિકિટ આપવામાં આવી છે. જેમાં રમીલાબેન બારા ખેડબ્રહ્માથી ચૂંટણી લડશે. વિભાવરીબેન દવે ભાવનગર પૂર્વથી ચૂંટણી લડશે. વડોદરા શહેરમાંથી મનીષા વકીલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સંગીતા પાટીલને સુરતના લિંબાયતમાંથી ટિકિટ આપવામાં આવી છે.

3/5
વડોદરા શહેરની સીટ પરથી ભાજપે મનિષા વકીલને ફરી ઉમેદવાર જાહેર કર્યા છે. 2012માં પણ વડોદરા શહેરની સીટ પરથી મનિષા વકિલનો વિજય થયો હતો. હજુ સુધી કોંગ્રેસના કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી.

4/5
ભાવનગર (ઈસ્ટ) પરથી ફરી વિભાવરીબેન દવેના નામની જાહેરાત કરવામાં આવી છે. નામ જાહેર થતાં જ કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી. 2012માં વિભાવરીબેન દવેનો ભાવનગર સીટ પરથી વિજય થયો હતો જ્યારે 2007માં પણ આ સીટ પરથી વિજય થયો હતો.

5/5
રમિલાબેન બારા 2007 અને 2004માં ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા 2004માં પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં રમિલાબેનનો વિજય થયો હતો જ્યારે 2007માં તેમનો પરાજય થયો હતો. કોંગ્રેસમાંથી અશ્વિન કોટવાલ તેમની સામે લડ્યા હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન

Embed widget