શોધખોળ કરો

પરેશ ધાનાણીને મળીને હાર્દિક પટેલે પાટીદાર અનામત મુદ્દે શું કહ્યું? જાણો વિગત

1/5
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, 6 માર્ચ 2018ના રોજ કોંગ્રેસના ચાર સભ્યો દ્વારા પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું છે. જોકે વિધાનસભામાં આ બિલ હાલ ચર્ચા માટે પડતર છે. પાટીદારો સાથેની ચર્ચા દરમિયાન પરેશ ધાનાણીએ સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ રીતે અનામતનો લાભ ના મળતાં હોય પરંતુ આર્થિક રીતે પછાત હોય તેવા વર્ગોની જરૂરીયાતોને પણ ધ્યાને લેવા આ બિલમાં વિનંતી કરી હતી.

2/5
સત્તામાં રહેલા લોકો નીતિઓ ઘડે તેમાં રહેતી ઉણપને ઉઠાવવાનું કામ વિપક્ષ કરે છે. લાખો યુવાનોની વેદનાને વાચા આપવા માટે બંધારણના દાયરામાં સૌ સાથે મળીને કેવી રીતે આગળ વધી શકીયે તેની ચર્ચા કરીશું.

3/5
અમદાવાદઃ પાસના નેતા હાર્દિક પટેલે આજે પાટીદાર સમાજને અનામતને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી હતી. હાર્દિકની સાથે અન્ય પાસ કન્વિનર મનોજ પાનારા, ગીતા પટેલ, હેમાંગ પટેલ, બ્રિજેશ પટેલ પણ હાજર રહ્યા હતા.

4/5
પાટીદાર નેતા સહિત તમામ લોકો પરેશ ધાનાણી સાથે મુલાકાત કરવા માટે ગાંધીનગરના મંત્રી નિવાસ્થાન પર પહોંચ્યા હતા. હાર્દિક પહોંચતાની સાથે જ મંત્રી નિવાસ્થાન ખાતે જ સરદારના નારા લાગ્યા હતા. આ પહેલા હાર્દિકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખાનગી અનામત બિલ લાવીને પાટીદાર પ્રત્યેનો પ્રેમ સાબિત કરે.

5/5
હાર્દિક પટેલ સાથેના પાસના કન્વિનરો મળવા પહોંચતા પરેશ ધાનાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધાનાણીએ કહ્યું હતું કે, યુવાનોની વેદનાને વાચા આપવા હાર્દિકની ટીમ અમારી આંગણે આવી છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

Embed widget