શોધખોળ કરો

ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રીલિઝ થવાને લઇને રાજપૂતોએ ભાજપ સરકારને શું આપી ચીમકી? જાણો

1/4
અમદાવાદમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં ફાટી નીકળેલા તોફાનો મુદ્દે તેના પર આરોપો લાગ્યા છે તેવા રાજભા ઝાલાએ માંગ કરી હતી કે પોલીસે નિર્દોષ લોકોને જેલમાં પૂર્યા છે અને ખોટી કલમો લગાડી છે. સેટેલાઇટ અને વસ્ત્રાપુરના જે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે રાજપૂતો છે. આ મુદ્દે કરણીસેના સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીને મળીને રજૂઆત કરશે.

2/4
કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજભા ઝાલા સહિતના ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે, બોલિવૂડ ડિરેક્ટર સંજય લીલા ભણશાલી રાજપૂત સમાજમાં ભાગલા પડાવવા માંગે છે. ફિલ્મ રીલિઝ થવા મુદ્દે કોઇ સમાધાન થયું નથી. ગુજરાતમાં ફિલ્મ રીલિઝ ન થવાની પણ માંગ છે. ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા ઝાલાએ કહ્યું કે. ભાજપની બેવડી નીતિ રહી છે. ભાજપ શાસિત રાજ્યોમાં પદ્માવત ફિલ્મ પર નામ પુરતો જ પ્રતિબંધ છે જ્યારે અન્ય રાજ્યોમાં ફિલ્મ રીલિઝ કરાઇ છે. જો નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં પ્રતિબંધ મુક્યો હોત તો આ તોફાનો ના થયા હોત.

3/4
રાજપૂત આગેવાનોએ કહ્યું હતું કે, જો ભાજપને વાંધો હોય તો તરત જ કોઇ પણ ફિલ્મ પર પ્રતિબંધ મુકી દેવાય છે. જેવી રીતે ફિલ્મ ફના પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. પણ રાજપૂત સમાજના ઇતિહાસ સાથે ચેડા થાય તેમની લાગણી દુભાય તો કોઇ પગલા લેવાતા નથી. ભાજપ સરકારે રાજપૂત સમાજનું અપમાન કર્યુ છે. રાજ્સ્થાનમાં ભાજપને પરચો મળી ચૂક્યો છે.

4/4
ગાંધીનગરઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્ધારા ફિલ્મ પદ્માવત વિરુદ્ધનો વિરોધ પાછો ખેંચાતા ગુજરાતમાં ફિલ્મ રીલિઝ થવાની ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે રાજપૂત કરણી સેનાએ ગુજરાતની ભાજપ સરકાર વિરુદ્ધ આકરા તેવર બતાવ્યા હતા. કરણી સેનાએ માંગ કરી હતી કે ગુજરાતમાં કોઇ પણ ભોગે પદ્માવત ફિલ્મ રીલિઝ થવા દઇશું નહીં. કરણી સેનાએ કહ્યું કે, માત્ર ભાજપ સત્તા પર હોય તેવા રાજ્યોમાં જ નહીં દેશભરમાં મોદી સરકાર વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવત પર પ્રતિબંધ મુકે. ભાજપ સરકારની બેવડી નીતિ છે. એક તરફ ગુજરાતમાં ક્ષત્રિઓની સાથે હોવાનો ડોળ કરીને ફિલ્મ પર પ્રતિબંધ મુક્યો છે જ્યારે અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં પદ્માવત ફિલ્મ રીલિઝ કરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન

Embed widget