શોધખોળ કરો

પાટીદારોને મનાવવા નરેન્દ્ર મોદી ક્યા ધાર્મિક સંપ્રદાયના કાર્યક્રમમાં આપશે હાજરી ? જાણો વિગત

1/5
સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વ્યાપક છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આ સંપ્રદાયની અસર વધારે છે તેથી મોટી તેમના કાર્યક્રમમાં હાજરી આપીને પાટીદારોનાં દિલ જીતવા પ્રયત્ન કરશે અને નારાજ પાટીદારોને ભાજપ તરફ વાળવા પ્રયાસ કરી રહ્યા છે એવું મનાય છે.

2/5
ગુજરાતમાં પાટીદાર સમાજ ભાજપથી નારાજ છે. બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં પાટીદારોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. અક્ષરધામના કાર્યક્રમમાં હાજરી આપીને મોદી પાટીદારો સાથેનો પોતાના ગાઢ સંબંધની યાદ તાજી કરવા માગે છે.

3/5
 નરેન્દ્ર મોદીની પ્રમુખસ્વામી મહારાજ સાથેની નિકટતા જાણીતી હતી. પ્રમુખસ્વામી મહારાજના નિધન સમયે મોદી તેમને શ્રધ્ધાંજલિ આપવા સાળંગપુર પધાર્યા હતા. તેના કારણે મોદીની રજત જ્યંતિ મહોત્સવમાં હાજરીથી કોઈને આશ્ચર્ય થયું નથી પણ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપીને એક કાંકરે બે પક્ષી મારવા માગે છે તે સ્પષ્ટ છે.

4/5
ગાંધીનગરઃ ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે ત્યારે 2 નવેમ્બરના રોજ પણ મોદી ગુજરાત પધારશે. 2 નવેમ્બરે અક્ષરધામ-ગાંધીનગરનાં રજત જયંતી મહોત્સવમાં મોદી હાજર રહેશે. અક્ષરધામને 2 નવેમ્બર, 2017ના રોજ 25 વર્ષ પૂર્ણ થાય છે.

5/5
આ નિમિત્તે ગાંધીનગર ખાતે અક્ષરધામ પરિસરમાં રજતજયંતી વર્ષ ઉજવાઈ રહ્યું છે. પ્રમુખસ્વામી મહારાજના પૂર્વગામી યોગીજી મહારાજે કરેલા સંકલ્પને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સન 1992માં અક્ષરધામનું સર્જન કરીને સાકાર કર્યો હતો. 2 નવેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે અક્ષરધામનું ઉદ્‌ઘાટન થયું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget