શોધખોળ કરો
નરેન્દ્ર મોદી ડીસેમ્બરમાં જ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવશે, જાણો શું છે તેમનો કાર્યક્રમ?
1/5

આ વનનું 21 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. વિશ્વ વન 2 એકરમાં વિકસાવવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા નર્સરી પણ બનાવવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓને ફૂલોના છોડ રાહત દરે મળશે.
2/5

ભાજપના મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન પહેલાં ગાંધીનગર ખાતે યોજવાનું નક્કી કરાયું હતું. આ અધિવેશન નિયત કાર્યક્રમ પ્રમાણે બે દિવસ માટે 21 અને 22 ડીસેમ્બરે જ યોજાશે પણ મોદીની મુલાકાતને અનુલક્ષીને તેનું સ્થળ બદલાયું છે. હવે તેનું આયોજન વડોદરા ખાતે કરવાનો આખરી નિર્ણય લેવાયો છે.
Published at : 19 Dec 2018 11:15 AM (IST)
View More
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ





















