શોધખોળ કરો

પાટીદારોને OBCમાં સમાવી અનામત આપવા માટે ઉઠાવાયું મહત્વનું કદમ, જાણો વિગત

1/5
એજન્સીઓને સર્વેની કામગીરી અપાયા પછી આ એજન્સીઓ પાટીદાર સહિતની સવર્ણ જ્ઞાતિઓ, તેના જૂથ, કુંટુબ અને ઘરના સભ્યોની વિગતો મેળવશે. આવી જ્ઞાતિઓમાં પાટીદાર સમાજના વિવિધ જૂથોની અરજીઓનો પણ સમાવેશ કર્યાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે પાટીદારોને અનામત આપવા માટેનું મહત્વનું કદમ માનવામાં આવ્યું રહ્યું છે.

2/5
ગાંધીનગરઃ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં પાટીદારો ઓબીસીમાં સમાવેશ કરવા માટે આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે હવે તેમના માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ(ઓબીસી)ની યાદીમાં સમાવેશ થવા માટે બિન અનામત વર્ગની જ્ઞાતિઓ તરફથી રજૂ થયેલી માહિતીને આધારે જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના પંચે ડોર ટુ ડોર સર્વે કરવા એજન્સીઓની શોધખોળ શરૂ કરી છે.

3/5
સેક્ટર 19 ખાતે આવેલી અન્ય પછાત વર્ગો માટેના પંચના સચિવે અખબારોમાં આ પ્રકારની જાહેરાત આપી છે. જેમાં પોતાને પ્રાપ્ત થયેલી જ્ઞાતિઓ, તેના જૂથ અને કુટુંબો તેમજ તેના સભ્યોની વિગતોનો અભ્યાસ કરવા આ વિસ્તારની નિષ્ણાંત સંસ્થાઓ પાસેથી આવેદનો મંગાવાયા છે. જેમાં આપેલી વિગતો મુજબ ઓબીસી પંચે અત્યાર સુધીમાં 28 જેટલી જ્ઞાતિ જૂથની 1.50 લાખ વસતિ ધરાવતા કૂટુંબોની વિગતો મેળવી છે.

4/5
તેમજ વિગતો મેળવી તેનો અભ્યાસ કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટ સૂચવેલી દિશાસૂચનાઓ મુજબ આવા કુટુંબોના પત્રકો તૈયારી કરીને તેમના વસવાટના વિસ્તારોમાં જઈને બધા જ કુટુંબોના ઘરે ઘરે ફરીને સર્વેનું કામ કરવાનું રહે છે. અન્ય પછાત વર્ગો માટેના પંચ પાસે તો આટલા મોટાપાયે સર્વેની કામગીરી માટે વ્યવસ્થા ન હોવાથી સચિવે તેના માટે આ પ્રકારના કાર્યો સાથે સંકળાયેલી એજન્સી પસંદ કરવાનું નક્કી કર્યું છે.

5/5
આ એજન્સી નક્કી થઈ ગયા પછી તેઓ પંચની ગાઇડલાઇન મુજબ સર્વે કરીને ચોક્કસ મુદતમાં પોતાનો રિપોર્ટ સોંપશે. નોંધનીય છે કે, ભારત સરકારે રાષ્ટ્રીય ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપ્યો છે. આથી નવી જ્ઞાતિઓ ઉમેરવા કે હયાત જ્ઞાતિઓને કાઢવાની પ્રક્રિયા માત્ર કેન્દ્રીય ઓબીસી આયોગ જ કરી શકશે. આથી રાજ્યના ઓબીસી પંચને સર્વે કરીને ભલામણ કરવાનો જ અધિકાર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

Embed widget