શોધખોળ કરો

સુરત: પાંચ સંતાનોની માતા વિધવાને ફળ્યું કેશલેસ ટ્રાન્ઝેક્શન, જંગી ઈનામ લાગતાં બન્યાં લખપતિ

1/4
ડિજિટલ પેમેન્ટ સ્કીમમાં ઈનામ મેળવનાર હંસાબેન માંગુકીયાએ જણાવ્યું હતું કે, તેઓ યોગીચોક ખાતે પરિવાર સાથે રહે છે. તેમને સંતાનોમાં પાંચ દીકરીઓ અને એક દીકરો છે. જેમાં 3 દીકરીઓના લગ્ન થઈ ગયા છે. પતિના અવસાન બાદ પરિવાર સાથે મળીને સાડીઓમાં સ્ટોન લગાવવા અને લેસ મુકવાનું કામ કરીને ગુજરાન ચલાવે છે. તેમણે ચોથી ડિસેમ્બરના રોજ 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું. અને એક લાખ રૂપિયાનું ઈનામ મળતાં તેઓ તથા પરિવાર ખૂબ ખુશ છે.

2/4
સુરતઃ કેશલેસ ટ્રાંઝેક્શનને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે જાહેર કરેલી ડિજિટલ પેમેન્ટ ઇન્ટેન્સિવ સ્કીમમાં સુરતની એક મહિલાનું જીવન બદલી નાખ્યું છે. આ સ્કીમ અંતર્ગત પાંચ દીકરીઓની વિધવા માતાને લોટરી લાગી છે. સુરતમાં ઘરે જ સાડીઓમાં સ્ટોન લગાવવાનું કામ કરતા હંસાબહેન માંગુકીયા વરાછા બેન્કની ખાતેદાર છે. કાર્ડથી પેમેન્ટ કરી ડિજિટલ પેમેન્ટ ઇન્ટેન્સિવ સ્કીમમાં ઈનામ મેળવ્યું છે.

3/4
વરાછા બેંકના મેનેજિંગ ડિરેક્ટર કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી ડિજીટલ પેમેન્ટ સ્કિમ અંતર્ગત અમારી બેંકમાં ઘણા ખાતેદારોને 5000થી લઈને 10 હજાર અને તેનાથી વધુ ઈનામો મળ્યા છે. પણ હંસાબહેન માંગુકીયા પહેલા એવા વ્યક્તિ છે જેમને એક લાખનું ઈનામ મળ્યું છે.

4/4
પીએમ નરેન્દ્ર મોદીએ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે યોજનાની જાહેરાત કરી હતી. જેમાં ૧૦૦ દિવસમાં સરકાર દ્વારા રોજ ઇનામ જાહેર કરવામાં આવે છે. આ ડિજિટલ પેમેન્ટ ઇન્ટેન્સિવ સ્કીમમાં ૫૦ રૂપિયાથી લઇને ૩૦૦૦ રૂપિયાના ટ્રાન્ઝેકશન સામેલ છે. દૈનિક, અઠવાડિક અને મેગા એવોર્ડ આપવામાં આવે છે. આ સ્કીમ જાહેર કર્યા બાદ હંસાબહેને 4 ડિસેમ્બરના રોજ 200 રૂપિયાના પેટ્રોલનું પેમેન્ટ કાર્ડથી કર્યું હતું. જેમાં તેમને 1 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

Embed widget