શોધખોળ કરો

સુરેન્દ્રનગરઃ ચાલુ જીપમાં યુવતી પર બળાત્કાર, યુવકની કરાઇ ધરપકડ

1/3
પાટડી: સુરેન્દ્રનગરમાં એક યુવતી પર બોલેરો જીપમાં બળાત્કાર ગુજારવાની ઘટના બની હતી. સુરેન્દ્રનગરમાં જ સરકારી તંત્રમાં ફરજ બજાવતી એક યુવતી પર ફતેપુરા ગામમાં રહેતા એક યુવકે ચાલુ બોલેરો જીપમાં રેપ કરતા ખળભળાટ મચી ગયો છે.

2/3
મળતી વિગતો અનુસાર, પાટડી તાલુકાના ફત્તેપુરા ગામનો વતની ભરતભાઇ તલાજી ઠાકોરે યુવતીને વણોદ લઇ જવાનું કહીને બોલેરો જીપમાં બેસાડી હતી. ત્યારબાદ એછવાડા ગામના બોર્ડ પાસે રાતના અંધારામાં એકલતાનો લાભ ભઇને તેના પર રેપ ગુજાર્યો હતો અને ત્યારબાદ રસ્તામાં ઉતારી નાસી છૂટ્યો હતો. બાદમાં પીડીતા એકથી દોઢ કલાક સુધી કણસતી રહી હતી.

3/3
આ ઘટના અંગે યુવતીએ દસાડા પોલીસ મથકે રેપ આચર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ સ્ટાફે ફત્તેપુરાના આરોપી ભરતભાઇ તલાજી ઠાકોરને ઝડપી પીડિતાને મેડીકલ તપાસ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

Embed widget