શોધખોળ કરો
ગુજરાતના ક્યા મોટા બિલ્ડરે બનાસકાંઠામાંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ? જાણો વિગત
1/5

બનાસકાંઠા બેઠક માટે પાટણના સાંસદ લીલાધર વાઘેલા પણ દાવેદાર છે. વાઘેલા ઠાકોર સમાજના છે અને તેમનો વિસ્તાર બનાસકાંઠામાં આવે છે. 2014માં ભાજપના કહેવાથી તેમણે મતવિસ્તાર બદલ્યો હતો તેથી તેમણે વર્તમાન સાંસદ હરિભાઈ ચૌધરીને આ બેઠક પોતાના માટે ખાલી કરવા કહ્યું છે.
2/5

પ્રવિણ કોટક મૂળ ડીસાના છે અને અગાઉ પણ ભાજપ પાસે તેમણે ટિકીટ માગી હતી. તાજેતરમાં એક કાર્યક્રમામં ડીસામાં પ્રવિણ કોટકે જણાવ્યું કે, ભાજપ લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી ચૂંટણી લડવા કહેશે તો પોતે બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડશે. કોટક દિયોદરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા.
Published at : 16 Dec 2018 10:30 AM (IST)
View More





















