શોધખોળ કરો
કૉંગ્રેસ ક્યાં ઉમેદવારોને ટિકિટ નહી આપે, જાણો વિગત
1/4

ભરત સિંહે સોલંકીએ કહ્યું, આ વખતે ચૂંટણીમાં 50 ટકા યુવાનોને પ્રાથમિક્તા આપવામાં આવશે. આ સાથે જ દરેક જિલ્લાદિઠ એક મહિલાને પણ ટિકિટ ફાળવવામાં આવશે.
2/4

વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને ભરત સિંહ સોલંકીએ જણાવ્યું કે ધારાસભાની ચૂંટણીમાં બે વખત હારેલા અથવા 20 હજાર મતથી હારેલા ઉમેદાવારોની ટિકિટની ફાળવણી કરવામાં નહી આવે.
Published at : 24 Mar 2017 06:05 PM (IST)
View More























