શોધખોળ કરો

ભાજપે 70 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર, 3 ઉમેદવારની ટિકિટ કપાઈ

1/4
ગાંધીનગરઃ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી દીધી છે. ભાજપે સૌ પ્રથમ 70 ઉમેદવારની યાદી બહાર પાડી છે. જોકે આ યાદીમાં કેટલાક ચોંકાવનારા ફેરફાર કર્યા છે. પહેલા જ એવી ચર્ચા હતી કે ભાજપ આ વખતે અનેક ઉમેદવારોની ટિકિટ કાપશે અને ભાજપની પ્રથમ યાદીમાં જ એ જોવા મળ્યું છે. ભાજપે અનેક ઉમેદવારની ટિકિટ કાપી છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો ક્યા ક્યા ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા નથી.

2/4
 જ્યારે ધારી બેઠક પરથી નલીન કોટડીયાની ટિકિટ કપાઈ છે. તેમની જગ્યાએ આ વખતે ભાજપે દિલીપ સાંઘાણીને ટિકીટ આપી છે.

3/4
 મહુવા બેઠક પર પણ ભાજપે નો રિપીટ થીયરીને અનુસરી છે. ભાજપે મહુવા પર હાલના સિટીગ ધારાસભ્ય ભાવનાબેન મકવાણાની ટિકીટ કાપી છે. જોકે તેની જગ્યાએ ભાજપે તેના પતિ રાઘવજીભાઈ મકવાણાને ટિકિટ આપી છે.

4/4
આ યાદીમાં સૌપ્રથમ જેની ટિકિટ કપાઈ છે તે વઢવાણના સિટીંગ ધારાસભ્ય વર્ષાબેન દોશી. આ વખતે ભાજપે વર્ષાબેન દોશીની જગ્યાએ ધનજીભાઈ પટેલને ટિકિટ આપી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

Embed widget