શોધખોળ કરો

વલસાડઃ પ્રેમલગ્ન પછી યુવકના અન્ય બે યુવતીઓ સાથે બંધાયા સંબંધ, પત્નીએ વિરોધ કરતાં શું થયું?

1/5
વલસાડ: શહેરના વશીયર સ્થિત રામેશ્વર પાર્કમાં રહેતા યુવકે પ્રેમલગ્ન પછી અન્ય બે યુવતીઓ સાથે લગ્નેત્તર સંબંધ બાંધતા પત્નીએ તેનો વિરોધ કર્યો હતો. જોકે, પતિ લાજવાને બદલે ગાજ્યો હતો અને હું તો હું રૂકસદ સાથે ફરતો રહીશ અને તેની સાથે શરીર સંબંધ પણ રાખીશ. તને ન ગમતું હોય તો જતું રહે. બાદમાં પત્નીને ઝેર પીવડાવીને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.

2/5
પુનમે દહેજ કે છુટાછેડા ન આપતા પતિ નૈષધ અને તેના પરિવારજનોએ બોગસ દસ્તાવેજો બનાવી પુનમની ગેરહાજરીમાં જ વકીલ પાસે છુટાછેડા કરાવી લીધા હતા. આ પ્રેમ પ્રકરણ હાલમાં કચ્છી અને રાજપૂત સમાજમાં ભારે ચર્ચાસ્પદ બની રહ્યું છે.

3/5
પત્ની પુનમે નૈષધને પોતાના ઘરે અન્ય યુવતી સાથે રંગેહાથ ઝડપી પાડતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. આ સમયે નૈષધે પુનમને ધમકી આપી હતી કે, હું રૂકસદ સાથે હરીશ-ફરીશ. તને ન ગમતું હોય તો જતું રહે. એટલું જ નહીં, આ ઝઘડો આગળ વધતા નૈષધે પુનમને ઝેર પીવડાવી મારી નાંખવાનો પ્રયાસ પણ કર્યો હતો.

4/5
આ અંગેની વિગત એવી છે કે, મૂળ પારડીના પોણિયા ગામના અને હાલ વલસાડના વશીયર ખાતે રામેશ્વર પાર્કમાં રહેતા નૈષિધસિંહ જિતેન્દ્રસિંહ રાઠોડના 2008માં મોગરાવાડી ખાતે રહેતી પુનમ ભાનુશાલી સાથે પ્રેમ લગ્ન થયા હતા. આ લગ્નને કારણે તેમને બે સંતાનો પણ છે. દરમિયાન નૈષધને અનિતા અને ત્યાર બાદ રૂકસદ નામની યુવતી સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા.

5/5
એટલું જ નહીં, નૈષધ રૂકસદ સાથે વિદેશમાં સ્થાયી થવાની પણ ધમકીઓ આપવા લાગ્યો હતો. નૈષધ અને તેના પરિવારવાળા પુનમ પાસે દહેજની માગણી પણ કરતા હતા. પરંતુ મધ્યમ પરિવારની પુનમ દહેજ ન આપી શકતા તેની પાસે છુટાછેડાની માગણી કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

Embed widget