શોધખોળ કરો
સરદાર પીએમ હોત તો મોદી ન બન્યા હોત..., પરેશ ધાનાણીએ શું કરી બીજી કોમેન્ટ, જાણો વિગત
1/5

છેલ્લે હિંન્દુસ્તાનને અફસોસ છે સરદાર PM કેમ ન બન્યા? તેવો સવાલ ઉઠાવ્યો છે.
2/5

અમદાવાદ: બે દિવસ પહેલાં સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણના આભાર પ્રસ્તાવની ચર્ચામાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. જોકે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરદાર પટેલ દેશના પહેલા વડાપ્રધાન બન્યા હોત તો મારા કાશ્મીરનો હિસ્સો પાકિસ્તાન પાસે ન હોત. આખું કાશ્મીર આપણું હોત. સરદાર પટેલ સાથે અન્યાય થયો હતો.
Published at : 09 Feb 2018 10:15 AM (IST)
View More























