શોધખોળ કરો
લોક રક્ષક પરીક્ષા: પોલીસે કેમ 4થી વધારે વ્યક્તિ ભેગા થવા પર લગાવ્યો પ્રતિબંધ? જાણો વિગત
1/5

પરીક્ષા કેન્દ્રથી 100 મીટરના વિસ્તારમાં ચારથી વધારે લોકોનાં ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લાઉડ સ્પિકર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્ષની દુકાનો બંધ રાખવામાં આવશે. પરીક્ષા ખંડમાં મોબાઇલ લઇ જવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.
2/5

LRDની પરીક્ષાની સાથે સાથે આજે તંત્રની પણ પરીક્ષા છે. કારણ કે બીજી ડિસેમ્બરના રોજ પેપર લીક થતાં તંત્રની આબરૂ જવાની સાથે સાથે વિદ્યાર્થીઓના સમય અને પૈસાનો પણ વેડફાટ થયો હતો. લોક રક્ષક દળની પરીક્ષાને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
Published at : 06 Jan 2019 08:46 AM (IST)
View More





















