શોધખોળ કરો

ગીરગઢડા-ઉનામાં મેઘતાંડવ: 20 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, આખે આખા ગામ પાણીમાં ગરકાવ

1/14
2/14
3/14
ઉનાના વાસોજ ગામમાં જોરદાર વરસાદ પડતાં આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ભારે વરસાદના કારણે આખા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પાણીના ભારે પ્રવાહના કારણે ગામ બે ભાગમાં વહેંચાયું હતું.

4/14
5/14
6/14
7/14
8/14
9/14
છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ગીરગઢડામાં 20 ઈંચ, ઉનામાં 18 ઈંચ, કોડીનારમાં 15 ઈંચ, જાફરાબાદમાં 12 ઈંચ, સુત્રાપાડામાં 11 ઈંચ, અને રાજકોટમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સમગ્ર જગ્યા પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદના કારણે તો ગીરગઢડા, ઉના સહિતના વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.

10/14
મેઘરાજાએ ઉના અને ગીરગઢડાને સોમવારે રિતસરને ધમરોળી નાખ્યું હતું. 12 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર ગીરગઢડામાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જ્યારે સ્ટેટ હાઈ-વે સહિત અને રસ્તા બંધ થઈ ગયા હતા. ગામડાં સંપર્ક વિહોણા થયા હતા તો કેટલાક ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા. એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી અનેક લોકોને બચાવ્યા હતા.

11/14
છેલ્લા 24 કલાકમાં ઉનાના ખાપટ ગામમાં 13 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. જેના કારણે આખું ગામ સંપર્કવિહોણું બન્યું છે.

12/14
ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. આખા ગામમાં 5 ફૂટથી પણ વધુ પાણી જોવા મળ્યું હતું. ગામમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.

13/14
સોમવાર સવારથી આજ સવાર સુધીમાં રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં વધુ મહેર થતાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. અષાઢ મહિનામાં આકાશી તાંડવથી ગીરગઢડા 20, ઉનામાં 18 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે કોડીનારમાં 15 ઈંચ અને સુત્રાપાડા-જાફરાબાદમાં 11, વેરાવળમાં-8, રાજકોટ-8, રાજુલા-તળાજામાં 7 ઇંચ વરસાદ વરસ્‍યો છે.

14/14
ગીર-સોમનાથ: સૌરાષ્‍ટ્રમાં ચોમાસું જમાવટ કરતું જોવા મળી રહ્યું છે અને દરરોજ ભારેથી અતિભારે વરસાદ વરસે છે. વરસાદી પાણીના કારણે ડેમ, ચેકડેમ, નદી, નાળા છલકાઇ ગયા છે અને અનેક જગ્‍યાએ ઘોડાપુર આવતા વરસાદી કહેર થયો છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્‍યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

Embed widget