શોધખોળ કરો
PICS: નોરતાના નવ દિવસ ટ્રાય કરો આવા ચણિયા-ચોળી સાથે અલગ લૂક્સ, પડશે વટ
1/9

6. કચ્છી કે દેશી ભરતના ચણિયા ચોળી ક્યારેય આઉટ ઓફ ટ્રેંડ ન થઈ શકે. જેમાં અડધા ચણિયામાં આ વર્કને લીધે સરસ લુક આવે છે. આવા ચણિયા સાથે કોઈ પણ મલ્ટીકલર કે મિરર વર્કનો બ્લાઉઝ સરસ લાગી શકે છે. આની સાથે બોર્ડર વાળી કોટનની બાંધણીની ચુંદડી સરસ લાગી શકે છે.
2/9

4. ફ્યુઝનની વાત કરીએ તો યુવતીઓ કોટી સાથે એક્સપેરિમેંટ કરી શકે છે. કોઈ પણ પ્લેઈન ટી શર્ટ કે સ્પેગેટી ટોપ પર દેશી ભરતકામ કે કચ્છી એમ્બ્રોઈડરીની કોટી સાથે બાંધણીનો ચણિયો પહેરી શકે છે. આ લૂકમાં દુપટ્ટો નાખવાની પણ જરૂર રહેતી નથી.
Published at : 26 Sep 2016 11:47 AM (IST)
View More





















