શોધખોળ કરો

ભાજપના લુખ્ખા-ગુંડાઓને પાડી દેવાના છે, હાર્દિક પટેલે બીજુ શું કહ્યું, જાણો વિગત

1/7
હાર્દિકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મને એક જગ્યાએ વિકાસ દેખાડો તો આંદોલન બંધ કરી નાખીશ. ખેડૂતો આપઘાત કરે છે. ખેડૂતને કોઈ જાતિ સાથે સરખાવાની જરૂર નથી. ભાજપ બે દાયકાથી સત્તા પર છે. પરંતુ યુવાનો સરકારી ભરતીમાં 200માંથી 180 માર્કસ લાવે તો તેને કોલલેટર મળતો નથી. જે સમાજ હક્ક માગે તેને સરકાર ગોળી અને લાઠી આપે છે. હવે પરિવર્તન માટેનો સમય આવી ગયો છે.

2/7
મહાક્રાંતિ રેલીમાં હાર્દિક પટેલે ભાજપ સરકારને આડે હાથ લેતાં કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની જશે અને પાટીદારોના પ્રશ્નો હલ થશે તેવું નથી, એક વખત શક્તિ દેખાડવી જરૂરી છે. જ્યારે હાર્દિકની સભાનો વિરોધ કરવા નીકળેલા 33 શખ્સની પોલીસે અટકાયત કરી હતી.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘30 વર્ષથી ગુજરાતને છેતરે છે!’ ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસની જૂની 'ભાઈબંધી' ઉઘાડી પાડી

Gujarat local body elections Live: રાજકોટમાં વોર્ડ નં 7માં ભાજપ બાદ કોંગ્રેસમાં વિવાદ, ટિકિટ કપાતા પ્રીતિબેન ગોહિલ થયા ભાવુક

Gujarat local body elections: ચૂંટણી પ્રચારમાં BJPના MLAના પત્ની ભૂલ્યા ભાન, રાજકીય વિવાદ થવાની શક્યતા

Gujarat local body elections: સુરતમાં AAPના ઉમેદવારોનો વિરોધ, તો અડાજણમાં કોળી પટેલને ટિકિટ ન અપાતા આક્રોશ

વિડિઓઝ

Mehsana Politics : મહેસાણા કલેક્ટર કચેરીમાં જોરદાર ડ્રામા, કોંગ્રેસની સાથે AAPના કાર્યકરોનો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : કોણે પાડ્યો મેન્ડેટનો ખેલ?
Gujarat Hit Wave : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
Gopal Italia : અનેક સ્થળે કોંગ્રેસે ભાજપના માણસોને ટિકિટ આપી, ગોપાલ ઇટાલિયાના ભાજપ પર આરોપ
Amreli News: ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલી ભાજપના MLAના પત્ની ભૂલ્યા ભાન, આપ્યું વિવાદાસ્પદ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ

Hormuz Blockade: હોર્મુઝ બન્યું યુદ્ધનું મેદાન, ઈરાન-અમેરિકા આમને સામને, શું ફરી શરૂ થશે યુદ્ધ?

SRH vs RR Highlights: હૈદરાબાદે રોક્યો રાજસ્થાનનો વિજયરથ, ડેબ્યૂ મેચમાં પ્રફુલ-સાકિબે મચાવ્યો તરખાટ

 Hormuz Strait: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાન સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયાર અમેરિકા

"ભારતની ‘જીવનરેખા’ પર સંકટના વાદળ!" અડધું તેલ અને આખું અર્થતંત્ર કેમ ફસાઈ જશે હોર્મુઝના ચક્રવ્યૂહમાં?
’અત્યારે સસ્તા પેટ્રોલની મજા માણી લો, ટૂંક સમયમાં ભડકો થશે!’ ઈરાને ચીન જેવો દાવ રમ્યો, હવે ટ્રમ્પ શું કરશે?

પ્રફુલ હિંગે કોણ છે? 24 વર્ષના બોલરે IPL ડેબ્યૂમાં જ રચ્યો ઇતિહાસ, 30 લાખમાં SRH સાથે જોડાયો હતો

ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી

Embed widget