શોધખોળ કરો
PM નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે, જાણો તેમનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
1/4

19 જાન્યુઆરી: સવારે 11 વાગ્યે રાજભવનથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ રવાના, 11.30 વાગ્યે અમદાવાદથી સુરત એરપોર્ટ રવાના, 12.25 બપોરે સુરત એરપોર્ટ આગમન, 12.25 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા સુરતથી સેલવાસ જવા રવાના
2/4

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. મોદી ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ ટ્રેડ શો, નવ નિર્મિત વી.એસ. હોસ્પિટલ અને શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. આગળ જુઓ નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ.....
Published at : 17 Jan 2019 07:24 AM (IST)
View More





















