શોધખોળ કરો
PM મોદી આવતા મહિને ગુજરાત પ્રવાસે, દ્વારકા-રાજકોટ-વડનગરની લેશે મુલાકાત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
1/4

વડનગરમાં કોલેજ ઉદ્ઘાટન અને રેલવે સ્ટેશન નવીનીકરણ ખાત મુહુર્ત પણ PM મોદી દ્વારા કરવામાં આવશે.
2/4

અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસ પર આવશે. યાત્રાધામ દ્વારકામાં PM મોદી ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે. બેટ દ્વારકા ના પુલનું પણ ખાત મુહૂર્ત પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. દ્વારકા, રાજકોટ, વડનગર અને ભરૂચ જશે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી.
Published at : 29 Sep 2017 06:16 PM (IST)
View More






















