શોધખોળ કરો

Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાકમાં ક્યાં તૂટી પડશે વરસાદ? કરાઈ મોટી આગાહી

 ગુજરાતમાં ઠેક ઠેકાણે માવઠાએ વિનાશ વેર્યો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી અચાનક મિની વાવાઝોડૂ અને કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની સાથે સાથે સામાન્ય લોકોને પણ નુકસાની પહોંચી છે. ખેડૂતોને પાક પલળ્યો છે, તો વળી, ક્યાંક હૉર્ડિંગ્સ, બેનર અને ઝાડ પડી જતાં સામાન્ય લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં આગામી 2 કલાકમાં વરસાદની નવી આગાહીનું અપડેટ સામે આવ્યુ છે. 

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાઇ રહ્યો છે, સાથે સાથે મિની વાવાઝોડૂ અને માવઠાથી નુકસાની પણ થઇ છે. જોકે, આ સિલસિલ હજુ પણ યથાવત રહેવાનો છે. હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી 2 કલાકમાં કેટલાક સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, તાપી, ડાંગમાં આગામી 2 કલાકમાં હળવા વરસાદની આગાહી છે, આ ઉપરાંતત વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ આગામી 2 કલાકમાં વરસાદની આગાહી છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં આવતી કાલ સુધી ઠેક ઠેકાણે માવઠુ થવાની શક્યતા છે. આજે 20 થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે આજ અને આવતીકાલ માટે ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ આપીને લોકોને ચેતવ્યા છે. 

ગુજરાત વિડિઓઝ

Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?

Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત

India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો

અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી

રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ

Embed widget