શોધખોળ કરો
દક્ષિણ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, કઈ તારીખે પડી શકે છે ભારે વરસાદ, જાણો વિગત
1/4

ગરમીનો પારો વધી જતાં ચોમાસામાં પણ ગરમી જેવો માહોલ સર્જાયો છે. નબળી પડેલી વરસાદી સિસ્ટમ 6 ઓગસ્ટેથી ગુજરાતમાં ફરી સક્રિય થવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.
2/4

હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેસર સક્રિય થશે, જેથી 24 કલાકમાં દેશના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાત સહિત પશ્ચિમનાં અન્ય રાજ્યોમાં 6 ઓગસ્ટ પછી ફરીથી ચોમાસું સક્રિય થવાની પ્રબળ શક્યતા છે.
Published at : 06 Aug 2018 09:03 AM (IST)
View More





















