શોધખોળ કરો

અમદાવાદ: સંઘના નેતા સંજય જોશીના લાગ્યા પોસ્ટરો, જાણો શું લખ્યું છે

1/2
અમદાવાદમાં સંઘના નેતા સંજય જોષીનાં ફરીથી પોસ્ટર્સ લાગ્યાં છે. જેમાં દીવાળીની શુભકામનાઓ આપવામાં આવી છે. તો, બીજી બાજુ સંજય જોષીના જે વિરોધીઓ છે. તેના પર પણ નિશાન સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. પોસ્ટર્સમાં લખાયું છે કે, દીવડાઓ બહાર પ્રગટાવે પ્રકાશ, શુ ભીતરથી થશે ઝળહળશે દિવાળી.. પોસ્ટરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓના ફોટો પણ લગાવાયા છે. સાથે જ સંજય જોષીનો ફોટો પણ છે. પોસ્ટરમાં અટલજી, અડવાણી, અમિત શાહ અને નરેંદ્ર મોદીના ફોટો પણ લગાવાયા છે.

2/2
આ પોસ્ટર્સ કોણે લગાવ્યાં છે. તે હજી જાણી શકાયુ નથી. પણ ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત ના પ્રવાસે છે ત્યારે આ પોસ્ટર ઘણું બધું કહી જાય છે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોધરામાં મોટો ઉલટફેર: 100% મુસ્લિમ મતદારોવાળા વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવારની જીત, જાણો કઈ પાર્ટીમાં છે?

ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી

ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?

ગુજરાતના રાજકારણમાં ફરી સાબિત થયું,  પોલીસ કૉન્સ્ટેબલ સફળ અને IPS અધિકારીઓ નિષ્ફળ

વિડિઓઝ

Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો
Hun To Bolish : હું તો બોલીશ : પરિણામનું વિશ્લેષણ
Local Body Election Result 2026 : આખું ગામ જીત્યા, ગઢ હારી ગયા, ખેડાવાલાના ભાજપ પર પ્રહાર
Local Body Election Result 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મોટા ચહેરાઓનો કારમો પરાજય
Local Body Election Result 2026 : ભેંસાણ તાલુકા પંચાયતમાં ફર્યું આપનું ઝાડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ

ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી

Ahmedabad AMC Polls: અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!

અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'

જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ

Embed widget