શોધખોળ કરો

મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધીને શું માર્યો ટોણો? જાણો વિગતે

1/4
કોંગ્રેસના આગેવાનો માટે મોતિયો ઉતારવાનો કેમ્પ કરો,તો એ લોકોને વિકાસ દેખાશે. એશિયામાં પાણીનું સૌથી મોટું નેટવર્ક ગુજરાતમાં છે. સરદાર સરોવર ના દરવાજા મુકવા નરેન્દ્ર મોદી 10 વર્ષ સુધી કેન્દ્ર સરકાર સામે લડત આપી છે.

2/4
અંકલેશ્વરમાં ગુજરાત ગૌરવયાત્રામાં બોલતાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ ચૌહાણે જણાવ્યું કે, સરદાર પટેલ ન હોત તો ભારત એક ન થયું હોત. નેહરુએ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો તેમની પાસે રાખવાને બદલે પટેલને આપ્યો હોત તો કોઈ મુદ્દો જ ઉભો ન થાત. રાહુલ પર વાર કરતાં તેમણે કહ્યું કે, જેમણે અત્યાર સુધી ક્યારેય પૂજાની થાળી નથી ઉપાડી તેઓ આજે મંદિર જઈ રહ્યા છે. મોટા તિલક કરી રહ્યા છે.

3/4
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ગૌરવ યાત્રા આવી પહોંચી હતી. તે પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જોડાયા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા.

4/4
અંકલેશ્વર: ગુજરાતમાં ભાજપની સરકાર ચાલી રહી છે. છેલ્લા લાંબા સમયથી વિકાસના નામે ભાજપને લોકોએ ભીડવી દીધી છે. ત્યારે હું છું વિકાસ, હું છું ગુજરાતના નામે ભાજપે વિકાસ કાર્યો બતાવવા લોકો સમક્ષ પહોંચવા માટે ગુજરાતમાં ગૌરવ યાત્રા નામે પ્રચાર શરૂ કર્યો છે. જે અંતર્ગત વધુ એક રાજ્યના મુખ્યમંત્રી તેમાં જોડાયા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અંકલેશ્વર ખાતે ગૌરવ યાત્રામાં જોડાયા હતા. જેમાં તેમણે રાહુલ ગાંધીને ટોણો મારીને કહ્યું હતું કે જેણે પૂજાની થાળી નથી ઉપાડી એ મંદિર જઈ તિલક કરે છે. ઉલ્લેખનીય છે કે ગૌરવ યાત્રામાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોડાઈ ચૂક્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વચ્ચે સરકાર એલર્ટ,જિલ્લાના વહીવટી તંત્ર સાથે વર્ચ્યુઅલ બેઠક

ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ

ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રથી મુંબઈ તરફ જતી અનેક ટ્રેનો રદ, જુઓ યાદી 

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 

IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ
ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ
7 જુલાઈ 2026થી બુધ ગ્રહ થશે વક્રી: આ 5 રાશિના લોકોએ અત્યંત સાવધ રહેવું પડશે! જાણો અસર

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ

Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ

Embed widget