શોધખોળ કરો
‘સ્થાનિકોને નોકરીઓ નહીં મળે તો જે કરવું પડશે તે કરીશ’, ભાજપના ક્યાં ધારાસભ્યે આપ્યું આ નિવેદન, જાણો વિગત
1/5

ઠાકોર સેના-કોંગ્રેસ પર આક્ષેપ કરનાર ભાજપના જ ધારાસભ્ય પ્રાંતવાદનુ ઝેર ઓકી રહ્યાં છે તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રોજગારી આપવામાં નિષ્ફળ સરકાર હવે ગુજરાતમાં અંદરો-અંદર ઝઘડાવવા માંગે છે. જો સરકારની નિયત સાફ હોય તો આ ધારાસભ્ય સામે પગલાં લેવા જોઈએ.
2/5

કેટલાં સ્થાનિકો છે અને કેટલાં પરપ્રાંતિયો, જો પરપ્રાંતિયો હશે તો, હું જાહેરમાં જવાબદારી લઉં છું. 50 ગામોના લોકો અહીં હાજર છે. આ ગામના લોકોની હાજરીમાં કહુ છું કે, 80 ટકા સ્થાનિકોને રોજગારી નહીં મળે તો, જે કરવું પડે તે કરીશ. આંદોલન કરવું પડે તો તે પણ કરીશ.
Published at : 12 Oct 2018 09:49 AM (IST)
View More



















