શોધખોળ કરો
શું નીતિન પટેલ ભાજપમાંથી રાજીનામું આપશે? સોશિયલ મીડિયા પરના અહેવાલ પર નીતિન પટેલે શું કહ્યું?
1/5

નોધનીય છે કે ગુજરાતમા જ્યારે નવી સરકાર બની ત્યારે નીતિન પટેલને નાણા મંત્રાલય ના સોંપાતા ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી. બાદમાં ભાજપને નાણા મંત્રાલય સૌરભભાઇ પાસેથી લઇને નીતિન પટેલને પાછુ આપવું પડ્યુ હતું. જોકે અહીં સવાલ એ ઉઠી રહ્યા છે કે આખરે નીતિનભાઈની પ્રતિષ્ઠાને કોણ ખરાબ કરવા માગે છે..?
2/5

નીતિનભાઈએ ટ્વીટ કરતાં લખ્યું કે ''છેલ્લા કેટલાક દિવસથી કેટલાક લોકો તરફથી મારી પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકશાન કરવા માટે સોશલ મીડિયામાં ઉપજાવી કાઢેલા સમાચાર અને ખોટી પોસ્ટ મુકવામાં આવી રહી છે. આથી સર્વે શુભેચ્છકો, કાર્યકરો અને નાગરીકોને આવી અફવાઓ ન માનવા નમ્ર વિનંતી છે''.
Published at : 25 May 2018 10:11 AM (IST)
View More




















