શોધખોળ કરો
ભાજપે લોકસભા ચૂંટણીને લઈ ત્રણ કમિટીની કરી જાહેરાત, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

1/5

2/5

સંકલ્પ પત્ર કમિટીમાં રાજનાથ સિંહ, અરૂણ જેટલી, નિર્મલા સીતારમન, થાવરચંદ ગેહલોત, રવિ શંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી, કે.જી. અલ્ફોંસ, શિવરાજ સિંહ ચૌહાન, કિરણ રિજીજુ, સુશીલ મોદી, કેશવ પ્રસાદ મૌર્ય, મિનાક્ષી લેખી, અર્જુમ મુંડા, રામ માધવ, ભુપેન્દ્ર યાદવ, નારાયણ રાણે, ડો. સંજય પાસવાન, હરીબાબુ, રાજેન્દ્ર મોહન સિંહ ચીમાને સામેલ કરવામાં આવ્યા છે.
3/5

નવી દિલ્હીઃ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ માટે બીજેપીએ પહેલા વિવિધ રાજ્યોના પ્રભારી-સહ પ્રભારીની નિમણૂક કર્યા બાદ હવે સંકલ્પ પત્ર, પ્રચાર-પ્રસાર અને સામાજિક સ્વયંસેવી સંગઠન સંપર્ક કમિટીની જાહેરાત કરી છે. રાજનાથ સિંહને ચૂંટણી ઢંઢેરા સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. રાજનાથ સિંહ ઉપરાંત જેટલી, પીયુષ ગોયલ અને શિવરાજ સિંહ ચૌહાન સહિત કુલ 20 નેતા અને મંત્રી કમિટીમાં હશે. સામાજિક સ્વયંસેવી સંગઠન સંપર્ક કમિટીમાં એક ગુજરાતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
4/5

પ્રચાર-પ્રસાર કમિટીમાં અરૂણ જેટલી, પીયુષ ગોયલ, રાજ્યવર્ધન રાઠોડ, ડો. અનિલ જૈન, ડો.મહેશ શર્મા, સતીશ ઉપાધ્યાય, રાજીવ ચંદ્રશેખર, ઋતુરાજ સિંહાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સામાજિક સ્વયંસેવી સંગઠન સંપર્ક કમિટીમાં નીતિન ગડકરી, કૈલાશ વિજયવર્ગીય, કલરાજ મિશ્ર, સદાનંદ ગૌડા, શિવ પ્રસાદ શુક્લા, વિજય સાંપલા, એસ એસ અહલૂવાલિયા, બંદારુ દત્તાત્રેય, સરદાર આર પી સિંહ, માંગેરામ ગર્ગ, એલ ગણેશન, લક્ષ્મીકાંત વાજપેયી અને ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
5/5

સંકલ્પ પત્ર કમિટીમાં રાજનાથ સિંહ, અરૂણ જેટલી, નિર્મલા સીતારમન, થાવરચંદ ગેહલોત, રવિ શંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી, કે.જી. અલ્ફોંસ, શિવરાજ સિંહ ચૌહાન, કિરણ રિજીજુ, સુશીલ મોદી, કેશવ પ્રસાદ મૌર્ય, મિનાક્ષી લેખી, અર્જુમ મુંડા, રામ માધવ, ભુપેન્દ્ર યાદવ, નારાયણ રાણે, ડો. સંજય પાસવાન, હરીબાબુ, રાજેન્દ્ર મોહન સિંહ ચીમાને સામેલ કરવામાં આવ્યા છે.
Published at : 06 Jan 2019 07:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement