શોધખોળ કરો

હવે મૃત્યુની નોંધણી માટે પણ AADHAR જરૂરીઃ આધાર વગર નહીં મળે ડેથ સર્ટિફિકેટ

1/3
 આ ત્રણ રાજ્યોમાં ક્યારે અમલ કરવો તેની તારીખ હવે પછી જાહેર કરાશે. મંત્રાલયે બહાર પાડેલા જાહેરનામા મુજબ ‘૧ ઓક્ટોબરથી મૃતક વ્યક્તિની નોંધણી માટે ઓળખ દર્શાવવા માટે આધાર નંબર અનિવાર્ય રહેશે.’ગૃહ મંત્રાલય અંતર્ગત આવતા રજિસ્ટ્રાર જનરલની ઓફિસે કહ્યું હતું કે આધારનો ઉપયોગ કરવાથી મૃતકના સ્વજનો કે તેના પર નિર્ભર લોકો દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી વિગતની ચોકસાઈ ખરાઈ થઈ શકશે.

2/3
 મૃતક વ્યક્તિની ઓળખ અંગે કોઈ કપટ ન થાય તે માટે આ પગલું લેવાયું છે. વળી, મૃતકની ઓળખ માટે અન્ય દસ્તાવેજો રજૂ કરવાની ઝંઝટ પણ નહીં રહે. ગૃહ મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર, આસામ અને મેઘાલય સિવાયના તમામ રાજ્યોના રહેવાસીઓ માટે આ નિયમ લાગુ પડશે.

3/3
નવી દિલ્હીઃ ભારત સરકારે 1લી ઓક્ટોબરથી આધાર સાથે જોડાયેલ એક મોટો આદેશ જારી કર્યો છે. હવે 1 ઓક્ટોબર 2017થી મૃત્યુની નોંધણી અથવા ડેથ સર્ટિફિકેટ માટે આધાર નંબર આપવાનો રહેશે. આધાર વગર મૃત વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ જારી કરવામાં નહીં આવે. શુક્રવારે ગૃહ મંત્રાલયે આ આદેશ જારી કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget