શોધખોળ કરો

Haryana Exit Poll 2019: પ્રચંડ બહુમત સાથે ભાજપ ફરી બનાવશે સરકાર, જાણો કોગ્રેસને કેટલી મળશે બેઠકો?

ABP-CVoter Exit Poll Results 2019 On Haryana Elections 2019 Haryana Exit Poll 2019: પ્રચંડ બહુમત સાથે ભાજપ ફરી બનાવશે સરકાર, જાણો કોગ્રેસને કેટલી મળશે બેઠકો?

Background

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં લોકોએ આજે ઉત્સાહથી મતદાન કર્યું હતું. રાજ્યની 90 બેઠકો પર કુલ 1169 ઉમેદવારોનું ભવિષ્ય ઇવીએમમાં કેદ થઇ ગયું છે. રાજ્યમાં પાર્ટી નેતૃત્વમાં  ફેરફાર કર્યા બાદ કોગ્રેસ અહી વાપસી કરવાની આશા રાખી રહી છે. જ્યારે ભાજપ આ ચૂંટણીમાં 75થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય ધરાવે છે. એબીપી ન્યૂઝ અને સી વોટરે એક્ઝિટ પોલ મારફતે જાણવાનો પ્રયાસ કર્યો હતો કે ચૂંટણીનું પરિણામ શું રહેશે. એબીપી ન્યૂઝના  એક્ઝિટ પોલના આંકડાઓની વાત કરવામાં  આવે તો હરિયાણામાં એકવાર ફરી ખટ્ટર ફેક્ટર કામ કરતું જોવા મળી રહ્યું છે.

19:55 PM (IST)  •  21 Oct 2019

એક્ઝિટ પોલ અનુસાર, હરિયાણાની કુલ 90 બેઠકોમાંથી ભાડપ 72, કોગ્રેસ 8 બેઠકો જીતશે. જ્યારે અન્ય રાજ્યમાં ખાતુ પણ ખોલાવી શકશે નહીં
19:54 PM (IST)  •  21 Oct 2019

એબીપી એક્ઝિટ પોલ અનુસાર હરિયાણામાં ભાજપને 44, કોગ્રેસને 28 ,જેજેપીને 17 અને અન્યને 11 ટકા મત મળશે.
Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?

ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો

દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ

દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ

Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ

Embed widget