શોધખોળ કરો

દાઉદનો આ ખાસ માણસ આપી રહ્યો છે BJP ધારાસભ્યોને ધમકી, પોલીસે કહ્યું- નંબર અમેરિકાનો અને આઇપી પાકિસ્તાનનું છે

1/7
 એડીજી લૉ એન્ડ ઓર્ડર આનંદકુમારે જણાવ્યું કે, 'જે નંબર પરથી ધમકીભર્યા મેસેજ આવી રહ્યાં છે, તે અમેરિકાના ટેક્સાસનો છે. આઇડી ટ્રેસ કરતાં ખબર પડી કે તે અંડરવર્લ્ડ દાઉદ ઇબ્રાહિમના એક સાથી બુદેશના નામ પર છે. વળી ઇન્ટરનેટ પ્રૉટોકૉલ એડ્રેસ (આઇપી એડ્રેસ) પાકિસ્તાનનું આવી રહ્યું છે. અલી બુદેશ અત્યારે દાઉદથી અલગ ગેંગ ચલાવી રહ્યો છે'

2/7
3/7
જે ધારાસભ્યોને ધમકી આપવામાં આવી છે તેમના ના છે, લખનઉથી નીરજ બોરા, ફરીદપુરના ડૉ.શ્યામ બિહારી લાલ, ગોરખપુરના પૂર્વ મંત્રી રાજેશ ત્રિપાઠી, ગોંડાના મહનૌન બેઠકના વિનય દ્વિવેદી, ગૌરાના પ્રેમનાથ પાન્ડેય, ડિબાઇની ડૉ. અનિતા લોઘી, મીરાનપુર કટરાના વીર વિક્રમ સિંહ અને મહોલીના શશાંક ત્રિવેદી છે.

4/7
બીજેપી ધારાસભ્ય રાજનીકાંત મણી ત્રિપાઠીએ લખનઉના હજરતગંજ કોતવાલીમાં એક કેસ નોંધાવ્યો ચે. આ પહેલા લખનઉ, સીતાપુર, બુદેલશહેર અને શાહજહાપુર સહિત કેટલાય જિલ્લામાં બીજેપી ધારાસભ્યોને આવી ધમકીભર્યા મેસેજ મળ્યા છે. દુબઇના નંબર પરથી મેસેજ મોકલનારો પોતાનું નામ અલી બુદેશ ભાઇ લખ્યું છે. પોલીસે બધા ધારાસભ્યોની સુરક્ષા વધારી દીધી છે.

5/7
ઉલ્લેખનીય છે કે, યુપીમાં આજકાલ સત્તાધારી પક્ષ બીજેપીના ધારાસભ્યો ડરેલા છે. તેમને ફોન પર જીવથી મારી નાંખવાની ધમકી આપીને ખંડણી માંગવામાં આવી રહી છે. અત્યાર સુધી બીજેપીના લગભગ 25 ધારાસભ્યો પાસથે વૉટ્સએપ દ્વારા ખંડણી માંગવામાં આવી છે. કસયાના ધારાસભ્ય રજનીકાંત મણી ત્રિપાઠી અને ડિબાઇથી અનીતા રાજપૂતે આ મામલે કેસ નોંધાવ્યો છે.

6/7
લખનઉઃ યુપીમાં બીજેપી ધારાસભ્યોને ફોન અને વૉટ્સએપ પર ધમકી આપીને ખંડણી માંગવાના મામલે સનસનીખેજ ખુલાસો થયો છે. યુપી પોલીસનું કહેવું છે કે, ખંડણી માગનરો અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનો ખાસ માણસ છે, જે હવે તેનાથી અલગ થઇને પોતાની નવી ગેંગ ચલાવે છે. ધારાસભ્યોએ અલી બુદેશના નામથી ધમકીભર્યા મેસેજ આવી રહ્યાં છે, જે તેમની પાસેથી 10-10 લાખ રૂપિયાની ખંડણીની માગ કરી રહ્યાં છે.

7/7
આનંદકુમારે જણાવ્યું કે, અલી બુદેશ ગલ્ફ દેશોમાં સક્રિય છે, પણ છેલ્લા પાંચ વર્ષોથી ભારતમાં તેની કોઇ ગુનાહિત પ્રવૃતિ નથી થઇ. અલી બુદેશની માં દુબઇ અને પિતા બહેરીનના રહેવાસી છે, તેમનો ત્યાં બિઝનેસ છે. પોલીસને કેટલાક ખાસ સુરાગો મળ્યાં છે, જેના આધારે ઝડપથી તપાસ કરવામાં આવી રહી છે. સાઇબર સેલ આ મામલે તપાસ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget