શોધખોળ કરો

આતંકીઓનું નિશાન અમરનાથ યાત્રાળુઓ નહોતા છતાં કેમ શ્રધ્ધાળુઓ ભોગ બન્યા ? આ કહેવાતી સચ્ચાઈ જાણીને તમે ચોંકી જશો

1/5
આ સ્થળે અગાઉથી જમ્મુ અને કાશ્મીર પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. આ એન્કાઉન્ટર 10 મિનિટ સુધી ચાલતું રહ્યું હતું. અનંતનાગથી બટંગૂના રસ્તામાં ખાનાબલ પોલીસ સ્ટેશન પર આતંકીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા પરંતુ જવાબી ફાયરિંગમાં આતંકી બટંગૂની તરફ ભાગવામાં મજબૂર થયા હતા.

2/5
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં 10,જૂલાઇ સોમવારના રોજ અમરનાથ યાત્રીઓની બસ પર થયેલા ગોળીબારને લઇને એક નવી થિયરી સામે આવી છે. શ્રીનગરની નજીકમાં અમરનાથ યાત્રીઓની બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો જેમાં સાત યાત્રીઓના મોત થયા હતા અને 19 મુસાફરો ઘાયલ થયા હતા

3/5
આ ખબર બાદ નવી થિયરી સામે આવી રહી છે. શું અમરનાથ યાત્રીઓ કોઇ આતંકી હુમલાનો શિકાર બન્યા નથી?તે કોઇ આતંકી સંગઠનના નિશાન પર નહોતા? આ હુમલો ફક્ત દુર્ઘટના હતી અને જો અમરનાથ યાત્રીઓની બસ ખરાબ થઇ ના હોત તો તે આ હુમલાથી બચી ગયા હોત.

4/5
આ ફાયરિંગ દરમિયાન એનએચ-1એ પર શ્રીનગર તરફથી આવી રહેલી અને જમ્મુ જઇ રહેલી બસ આતંકવાદીઓના રસ્તા પર આવી ગઇ હતી. બસમાં સવાર યાત્રી મહારાષ્ટ્ર અને ગુજરાતના મૂળ નિવાસી હતા અને તે પોતાની અમરનાથ યાત્રા પુરી કર્યા બાદ બે દિવસ સુધી શ્રીનગરમાં ફરી રહ્યા હતા.

5/5
આ ખબરમાં એક નવો ટ્વિસ્ટ સ્થાનિક અખબાર અને વેબસાઇટ પર છપાયેલી ખબરોને લઇને આવ્યો છે. જમ્મુ કાશ્મીરના અખબારોમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, યાત્રીઓથી ભરેલી બસ ખોટા સમયે ખોટી જગ્યા પર પહોંચી ગઇ હતી. જે સમયે યાત્રીઓ ભરેલી બસ ઘટનાસ્થળ નજીક પહોંચી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

Embed widget