શોધખોળ કરો
એશિયા કપ: પાકિસ્તાનને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો ક્યારે અને કઈ ચેનલ પર થશે લાઇવ પ્રસારણ
1/6

પાકિસ્તાનને ત્રણ દિવસ પહેલા ગ્રુપની મેચમા ભારતે આઠ વિકેટથી હરાવ્યું હતું. જ્યારે આજે ફરી એક વાર પાકિસ્તાને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવવા માટે મેદાનમાં ઉતરશે. લાંબા સમય બાદ વાપસી કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ બાંગ્લદેશ સામે શાનદાર પ્રદર્શન કરતા 4 વિકેટ ઝડપી હતી. જાડેજા વધુ સારા પ્રદર્શન માટે આતુર છે.
2/6

પાકિસ્તાન ટીમ: ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, શાહ મસૂદ, શોએબ મલિક, સરફરાઝ અહમેદ(કેપ્ટન), આસિફ અલી, શાદાબ ખાન, ફાહીમ અસરફ, મોહમ્મદ અમીર, હસન અલી, ઉસ્માન ખાન, હારિસ સોહેલ, શાહીન આફ્રિદી
Published at : 23 Sep 2018 08:42 AM (IST)
View More





















