શોધખોળ કરો
મધ્ય પ્રદેશનાં તમામ પરિણામ જાહેર, કોંગ્રેસનો સ્પષ્ટ બહુમતીમાં કેટલી બેઠકો માટે પનો ટૂંકો પડ્યો? જાણો વિગત
1/4

કોંગ્રેસ અને ભાજપ સિવાય બહુજન સમાજ પાર્ટી (બસપા)ને 2 અને સમાજવાદી પાર્ટી (સપા)ને 1 બેઠક મળી છે. 4 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટાયા છે. સપાએ પહેલાં જ કોંગ્રેસને ટેકો આપી દીધો છે તેથી કોંગ્રેસની બેઠકોની સંખ્યા વધીને 115 થઈ છે.
2/4

મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 બેઠકોમાંથી કોંગ્રેસને 114 બેઠકો મળી છે જ્યારે ભાજપને 109 બેઠકો મળી છે. સ્પષ્ટ બહુમતી માટે 116 બેઠકો જોઈએ. કોંગ્રેસનો પનો 2 બેઠકો માટે ટૂંકો પડી ગયો છે જ્યારે ભાજપને તો સ્પષ્ટ બહુમતી માટે 7 બેઠકો જોઈએ.
Published at : 12 Dec 2018 09:11 AM (IST)
Tags :
Assembly Elections 2018View More





















