ઉલ્લેખનીય છે કે, બાબાએ તેજપ્રતાપ સાથે મુલાકાત કરી અને તેને ચેન ગિફ્ટ કરી હતી. બાબાએ કહ્યું હું મારો એક પ્રશિક્ષક મોકલીશ તે લાલુને યોગ કરાવશે. યોગ અને આયુર્વેદમાં કોઇપણ દુઃખને દુર કરવાની તાકાત રહેલી છે.
2/5
આ દરમિયાન લાલુ કહ્યું કે, યોગ માટે મને એક ટ્રેનરની જરૂર છે, જેની વ્યવસ્થા કરવામાં આવે, જેનાથી મારા સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો આવી શકે.
3/5
મુલાકાત દરમિયાન બાબાએ લાલુને સ્વાસ્થ્ય સાવવાની સલાહ આપી કઢી પીવાની અને અનુલોપ-વિલોપ, કપાલ ભાતિ તથા મંડૂકાસન કરવાની ટિપ્સ આપી હતી.
4/5
એશ્વર્યા રાજદ નેતા ચંદ્રિકા રાયની પુત્રી છે. રામદેવે તેમના પરિવાર સાથે પણ મુલાકાત કરી ત્યારબાદ બાબાએ લાલુ સાથે મુલાકાત કરી હતી. પછી તેમના વેવાઇ પક્ષ ચંદ્રિકાના ઘરે ગયા હતા.
5/5
પટનાઃ બાબા રામદેવ લાલુ પ્રસાદને મળવા 10 સર્ક્યૂલર રોડ સ્થિત તેમના ઘરે ગયા, ત્યાં લાલુ પ્રસાદે રામદેવ પાસે એક્સરસાઇઝ માટે એક ટ્રેનરની જરૂર હોવાની વાત કરી હતી. રામદેવે તેમના ઘરે લાલુના મોટા પુત્ર તેજપ્રતાપ અને તેની પત્ની એશ્વર્યાને આશીર્વાદ આપ્યા હતા.