સૂચના અને પ્રસારણ મંત્રાલયે છેલ્લા એક વર્ષથી 100 જેટલી નવી ચેનલોના લાયસન્સ અટકાવી રાખ્યા હતા. પરંતુ પીએમઓના હસ્તક્ષેપ બાદ મંત્રાલયે લાયસન્સ આપવાનું શરૂ કર્યું છે.
2/5
ઉલ્લેખનીય છે કે, સોમવારે બાબા રામદેવે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ સાથે મળીને સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ લોન્ચ કરી ટેલિકોમ ક્ષેત્રે પગપેસારો કર્યો છે.
3/5
નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવનું વર્ચસ્વ હવે ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે. કેન્દ્ર સરકારે તેની ત્રણ નવી ચેનલોને લીલી ઝંડી આપી દીધી છે. આ ત્રણ ચેનલો પંતજલિ ગ્રુપની કંપની વેદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડના બેનર હેઠળ ચાલશે.
4/5

5/5
પંતજલિના પ્રવક્તાએ એસકે તિજારાવાલાએ કહ્યું કે દક્ષિણ ભારતમાં આ ત્રણેય ચેનલોની મદદથી વૈદિક જ્ઞાનનું પ્રચાર પ્રસાર કરવામાં આવશે.