શોધખોળ કરો

કાળાનાણાંના કુબેરો પર PMની નજર, જાણો PMO કેવી રીતે રાખી રહ્યું છે નજર

1/6
પીએમઓમાં Public grievance redressal wing હોય છે જે લોકો પાસેથી મળેલી જાણકારી પર આગળની કાર્યવાહી કરે છે. આ નોટબંધી પહેલા પણ હતું જેમાં તમામ ફરિયાદ ફોરવર્ડ થઈને આવતી હતી. પરંતુ હાલમાં તેમાં નોટબંધી અને કાળાનાણાં સંબંધિત ફરિયાદો મળી રહી છે.

2/6
સામન્ય લોકો કાળાનાણાંને લઈને જાણકારી આપી શકે તે માટે પીએમઓનો એક નંબર છે. તેના પર અત્યાર સુધી 600થી વધારે કોલ આવ્યા છે અને અનેક કાળાનાણાંના કુબેરો સામે આવ્યા છે. ઉપરાંત પીએમઓની વેબસાઈટ પર સામાન્ય લોકો સંપર્ક કરી શકે તે માટે એક વિન્ડો છે, પીએમ મોદીને મેલ દ્વારા અને નરેન્દ્ર મોદી એપમાં પણ આ સુવિધા છે. તેના પર પણ કાળાનાણાંની ગુપ્ત જાણકારી લોકો મોકલી રહ્યા છે.

3/6
સૂત્રો અનુસાર, દર બે કલાકે પીએમઓના સંયુક્ત અધિકારી પોતાની ટીમની સાથે મળેલી જાણકારીની સમીક્ષા કરી રહ્યા છે. દર બે કલાકે અહેવાલ બનાવીને જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે છે.

4/6
પીએમ મોદીએ પીએમઓમાં કાળાનાણાંને લઈને ફોન પર મળતી જાણકારી પર કડક કાર્યવાહી કરવા અને સંબંધિત એજન્સીઓ સાથે સારી રીતે તાલમેલની સાથે દરોડા પાડવાની કાર્યવાહી માટે પીએમઓના સંયુક્ત સચિવને સંબંધિત મામલે દેખરેખ રાખવા માટે નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. આ અધિકારી પીએમ ખૂબ જ વિશ્વાસપાત્ર છે.

5/6
સૂત્રો અનુસાર, પ્રધાનમંત્રી કાર્યાલયમાં કાળાનાણાં વિરૂદ્ધ જે પણ જાણકારી મળી રહી છે, તેની દેખરેખ અને સમીક્ષા પીએમના વિશ્વાસપાત્ર સંયુક્ત સચિવ સ્તરના અધિકારી કરે છે. જાણકારીની સમીક્ષા બાદ અન્ય એજન્સીઓને જાણકારી આપવામાં આવે છે અને દરોડા પાડવામાં આવે છે. મોટી વાત એ છે કે દરરોજ પીએમને તેનો અહેવાલ આપવામાં આવે છે.

6/6
નવી દિલ્હીઃ નોટબંધી બાદ સતત દેશમાં કાળાનાણાં વિરૂદ્ધ દરોડાની કાર્યવાહી ચાલુ છે. એબીપી ન્યૂઝને સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, પીએમ મોદીને કાળાનાણાં વિરૂદ્ધ ચાલતી કાર્યવાહીની સંપૂર્ણ જાણકારી હોય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  

IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Embed widget