(Source: ECI/ABP News/ABP Majha)
LIVE: નિગમ બોધઘાટ પર થયા અરુણ જેટલીના અંતિમ સંસ્કાર, પુત્ર રોહને આપી મુખાગ્નિ
LIVE
Background
નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરાશે. જેટલીનું નિધન શનિવારે 12 વાગ્યાના સાત મિનિટ પર દિલ્હીની એઇમ્સમાં થયું હતું. છેલ્લા કેટલાક સપ્તાહથી તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ નવ ઓગસ્ટના રોજ એઇમ્સમાં દાખલ થયા હતા.નોંધનીય છે કે મે 2018માં જેટલીનું અમેરિકામાં કિડની પ્રત્યારોપણ થયુ હતું. ત્યારબાદ જેટલીની સારવાર અમેરિકામાં ચાલી રહી હતી. લોકસભા ચૂંટણીમાં ભાગ ન લેવા અને મંત્રાલયનો કાર્યભાર છોડવા પાછળ તેમની ખરાબ તબિયત કારણભૂત હોવાનું માનવામાં આવે છે. જેટલીએ પોતે જ ટ્વિટર પર એક ચિઠ્ઠી લખીને મંત્રીમંડળમાં સામેલ ન કરવાની જાણકારી આપી હતી.
દિલ્હીના નિગમ બોધઘાટ કરાયો અરુણ જેટલીનો અંતિમ સંસ્કાર, પુત્ર રોહને આપી મુખાગ્નિ, જુઓ વીડિયો
દિલ્હીના નિગમ બોધઘાટ કરાયો અરુણ જેટલીનો અંતિમ સંસ્કાર, પુત્ર રોહને આપી મુખાગ્નિ, જુઓ વીડિયો
સ્મશાન ગૃહમાં ધાર્મિક મંત્રોચ્ચાર અને વિધીવિધાન સાથે અરુણ જેટલીની અંતિમ વિધી કરાઇ, જુઓ વીડિયો
સ્મશાન ગૃહમાં ધાર્મિક મંત્રોચ્ચાર અને વિધીવિધાન સાથે અરુણ જેટલીની અંતિમ વિધી કરાઇ, જુઓ વીડિયો