શોધખોળ કરો

આજે સાંજ સુધીમાં શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ પહોંચવાની આશા, બોની કપુરની દુબઈ પોલીસે કરી પુછપરછ

1/6
2/6
શ્રી દેવીનો પાર્થિવ દેહ આજે ભારત આવી શકે છે. શ્રીદેવીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયુ હોવાના અહેવાલો રજુ થયા હતા બાદમાં દુબઈની ફોરેન્સિકમાં તપાસ બાદ જાહેર કરેલા રિપોર્ટમાં શ્રીદેવીનું મૃત્યુ પાણીમાં ડુબી જવાના કારણે થયુ હોવાનું સામે આવ્યું છે.

3/6
દુબઈથી શ્રીદેવીના પાર્થિવ દેહને પ્લેન મારફતે મુંબઈ લાવવામાં આવશે. ત્યારબાદ પાર્થિવ દેહને બોની કપુરના ભાગ્ય બંગલા પર અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અંતિમ દર્શન બાદ લોખંડવાલા ગ્રીન એકર્સમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

4/6
મુંબઈ: દુબઈના સરકારની વકીલે શ્રીદેવીના મોતની તપાસ શરૂ કરી છે, જરૂર પડી તો ફરી વાર પોસ્ટમોર્ટમ કરવામાં આવી શકે છે. સાંજ સુધીમાં શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ પહોંચવાની આશા છે.

5/6
શ્રીદેવીના મોત અંગેના બધા રિપોર્ટ ભારતીય દૂતાવાસને સોંપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમની બધી જાણકારીને ગુપ્ત રાખવામાં આવી રહી છે. શ્રી દેવીના પાર્થિવ દેહ પર લેપ લગાવાનું કામ શરૂ કરવામાં આવ્યું. જે બાદ આજે સાંજ સુધીમાં પાર્થિવ દેહ ભારત લવાશે.

6/6
શ્રીદેવીના મોત અંગેનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ દુબઈ પોલીસે બોની કપૂર કરી પૂછપરછ કરી હતી, જેમાં પોલીસે શ્રીદેવીના મોત અંગે બોની કપૂરને અનેક સવાલ પૂછ્યા હતા અને બોની કપૂરનું નિવેદન નોંધ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

Embed widget