શોધખોળ કરો

દેશના ટોચના ઉદ્યોગપતિએ આ ચા વેચતા દંપતિને કેમ ગણાવ્યું દેશનું સૌથી ધનિક દંપતિ?

1/8
2/8
3/8
4/8
પોતાના સપનાને હકીકત બનાવવા માટે વિજયને લગભગ 56 વર્ષ પહેલા 1963માં ચાની દુકાન શરૂ કરી હતી. વિજયનનું કહેવું છે કે, સિંગાપુર, સ્વિત્ઝર્લેન્ડ અને અમેરિકાનું ન્યુયોર્ક પોતાની ફેવરિટ જગ્યા છે. હવે તેમની યોજના સ્વીડન, ડેનમાર્ક, ધ નેધલરેન્ડ્સ, ગ્રીનલેન્ડ્સ અને નોર્વે ફરવાનું છે.

5/8
કપલે અલગ-અલગ દેશોની યાત્રા કરવા માટે લોન લીધી છે. દરેક વિદેશ યાત્રા બાદ તેઓ ત્રણ વર્ષ સુધી બેંકને પૈસા પરત કરવામાં વિતાવે છે. તે આ પ્રક્રિયા પછી દરેક યાત્રા ચાલુ રાખે છે. જે દેશોની તેમણે યાત્રા કરી છે તેના પોસ્ટર્સને મઢાવીને દીવાલ પર લટકાવી દે છે. તેમણે વિદેશ યાત્રા કરી તેના જે બિલો છે તે તેમણે પોતાની દુકાનમાં પ્રદર્શન કર્યું છે. વિજયન અને મોહના બન્ને લગભગ 70 વર્ષના છે અને તેમના લગ્નને 45 વર્ષ થઈ ગયા છે. બન્નેનું હંમેશા વિદેશમાં ફરવાનું સપનું રહ્યું છે.

6/8
વિજયન અને મોહના કોચ્ચીની વચ્ચે શ્રી બાલાજી કોફી હાઉસ ચલાવે છે. વિજયનના કહ્યા પ્રમાણે, રોજના 300 રૂપિયાની બચત કરી શકે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આવામાં તે મુસાફરી માટે કેવી રીતે પૈસા બચાવી શકે છે? આ માટે કપલ સાદી જિંદગી જીવે છે અને કુશળ વ્યૂહરચના પાલન કરે છે. તે દુકાન પર જાતે જ કામ કરે છે. બિંલકીએ જણાવ્યું હતું કે, તે પોતાનો ખર્ચાને સામાન્ય રાખે છે. યાત્રા માટે પૈસા બચાવવા તેમના માટે સરળ નથી.

7/8
મહિન્દ્રાએ જે વીડિયો શેર કર્યો છે તેને ટ્રેવલ બ્લોગર ડ્ર્યુ બિંકસીએ બનાવ્યો છે. આનંદ મહિન્દ્રએ કહ્યું હતું કે, આ અલબત્ત ફોર્બ્સની સૌથી મોટી અમીર લોકોની યાદીમાં સામેલ નથી પરંતુ મારી નજરમાં આપણાં દેશના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક છે. જ્યારે આગામી દિવસોમાં હું તેમના શહેર જઈશ તો ચોક્કસ તેઓ બનાવે છે તે ચા પીઈશ અને તેમનું કામ જોઈશ.

8/8
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે. સારા સમાચારને તેઓ સોશિયલ મીડિયામાં રિટ્વિટ પણ કરે છે. આજે તેમણે એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે એક કપલની કહાની કહી હતી જે પોતાના વિદેશ ભ્રમણનું સપનું પૂરું કરવા માટે ચાની કિટલી ચલાવે છે. આ કપલનું નામ વિજય અને મોહના છે. તેઓ 23 દેશોની યાત્રા કરી ચૂક્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

વિડિઓઝ

Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

Embed widget