શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના કયા બે ક્રિકેટર વિરુદ્ધ જોધપુરમાં નોંધાયો કેસ, જાણો વિગત
1/4

ત્યારબાદ હાર્દિક પંડ્યા ન્યુઝીલેન્ડમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો હતો તો બીજી તરફ કેએલ રાહુલ ઈંગ્લેન્ડ લાયન્સ સામે ભારત-એ ટીમનો ભાગ બન્યો હતો. હવે જોવાનું રહેશે કે જોધપુરમાં નોંધાયેલા આ કેસનો જવાબ બન્ને ક્રિકેટર્સ અને ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહર કેવી રીતે આપે છે.
2/4

જોકે આ બંનેને સજા આપવા માટે બોર્ડની અંદર લોકપાલની ગેરહાજરીના કારણે આ કેસ સુપ્રીમ કોર્ટમાં જઈને અટકી ગયો હતો. સુપ્રીમ કોર્ટમાં થઈ રહેલા વિલંબના કારણે જ બીસીસીઆઇએ આ બન્ને પર લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો અસ્થાયી રીતે હટાવી દીધા હતા.
Published at : 06 Feb 2019 11:44 AM (IST)
Tags :
Koffee With KaranView More





















