શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર રદ, આતંકીઓ વિરુદ્ધ ઑપરેશન ઑલઆઉટ શરૂ
1/5

ગૃહમંત્રી રાજનાથ સિંહએ ટ્વિટ કરી કહ્યું કે, ‘રમઝાન દરમિયાન સીઝફાયરના આ નિર્ણયની ચારેતરફ પ્રશંસા થઈ હતી. હવે સુરક્ષા દળને આદેશ આપવામાં આવે છે કે આતંકીઓના નાપાક ઇરાદાઓને રોકવા માટે તમામ સક્ષમ કાર્યવાહી કરવામાં આવે.’
2/5

રમઝાન દરમિયાન સીઝફાયરના આદેશ બાદ 29 દિવસોમાં 59 નાની-મોટી આતંકી ઘટનાઓ બની હતી. જ્યારે રમઝાન પહેલા 29 દિવસોમાં 19 હુમલા થયા હતા. સીઝફાયરની જાહેરાત બાદ ગ્રેનેડ હુમલામાં ચાર ગણો વધારો થયો છે. રમઝાન દરમિયાન આતંકીઓએ 20 ગ્રેનેડ હુમલા કર્યા હતા.
Published at : 17 Jun 2018 12:51 PM (IST)
View More





















