શોધખોળ કરો
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી: બીજા ચરણ માટે આજે 72 બેઠકો પર મતદાન
1/3

તમામ 72 બેઠકો પર આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ પાંચ વાગ્યા સુધી ચાલશે. અહીંયા 77 લાખથી વધારે પુરૂષો અને 76 લાખથી વધારે મહિલાઓ સહિત દોઢ કરતા કરતા વધારે મતદારો છે. બીજા તરણની 72 બેઠકો માટે 19000 મતદાન કેંદ્રો પર સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને હેલિકોપ્ટર અને ડ્રોનની મદદ લેવામાં આવી છે. આ સાથે જ એક લાખ કરતા વધારે સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
2/3

રાયપુર: છત્તીસગઢમાં બીજા અને અંતિમ ચરણ માટે 19 જિલ્લાની 72 બેઠકો પર આજે મતદાન થશે. કૉંગ્રેસ અને ભાજપે તમામ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે માયાવતીની બહુજન સમાજ પાર્ટી 25 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, અને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની જનતા કૉંગ્રેસ છત્તીસગઢ 46 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 66 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.
Published at : 20 Nov 2018 07:56 AM (IST)
View More




















