શોધખોળ કરો

હવે દિવસે નહીં જોવા મળે કોન્ડોમની જાહેરાત, જાણો કેમ?

1/9
2/9
3/9
4/9
5/9
હજુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જે જલદી લાગુ કરી દેવામાં આવશે.

6/9
અમારું સૂચન છે કે મંત્રાલય તમામ ટેલીવિઝન ચેનલ્સને આદેશ જારી કરે કે કોન્ડોમની જાહેરાત રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીના ટાઈમ સ્લોટમાં બતાડવામાં આવે. કે પછી આ પ્રકારની જાહેરાત માત્ર એડલ્ટ્સ માટે જ બનાવવામાં આવે છે.

7/9
આ પહેલા પણ અનેક વખત કોન્ડોમની જાહેરાત મુદ્દે ફરિયાદો થઈ ચૂકી છે. ઘણી ફરિયાદોને આધારે રાખીને ASCIએ કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રાલયને આ અંગે એક પત્ર લખ્યો છે.

8/9
ASCIના નિર્ણય મુજબ હવે કોન્ડોમની જાહેરાત રાત્રે 10 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલા ટેલિકાસ્ટ કરવામાં આવશે. કોન્ડોમની જાહેરાત રોકવાની માંગ કરી હોય તેવી આ પહેલી ફરિયાદ નથી.

9/9
નવી દિલ્હી: એડવરટાઈઝિંગ સ્ટેન્ડર્સ કાઉંસિલ ઓફ ઈન્ડિયા (ASCI)એ એક મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોન્ડોમની જાહેરાતો માત્ર રાત્રીના સમયે જ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જે જલદી લાગુ કરી દેવામાં આવશે. આ નિર્ણય સની લિયોનીની કોન્ડોમની જાહેરાત સામે થયેલી ફરિયાદ બાદ લેવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget