શોધખોળ કરો
કર્ણાટકમાં 2019 ની લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે કોંગ્રેસ-જેડીએસ
1/4

આ જાણકારી પાર્ટીના ઉચ્ચ પદસ્થ સુત્રોએ આપી હતી. જેડીએસના મહાસચિવ કુંવર દાનિશ અલીએ બંન્ને પક્ષોના વચ્ચે સહમતીની ખાતરીની સહયોગીયો વચ્ચે વિભાગોની વહેંચણીને લઈ બંન્ને દળો ના નેતાએ વચ્ચે પાંચ વખત વાર્તાલાપ થયો હતો.
2/4

નવી દિલ્લી: વિપક્ષી તાકાતોને એક મંચ આપનાર કર્ણાટક આવનારી ચૂંટણીની ભવિષ્યવાણી કરવા લાગ્યુ છે. મંત્રાલયની વહેંચણીને લઈ લાંબી ખેંચતાણ બાદ કોંગ્રેસ અને જેડીએેસે સહમતી બનાવી લીધી છે. તો હવે કર્ણાટકમાં ગઠબંધન સરકારે એલાન કર્યુ છે કે તે 2019ની લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે. કોંગ્રેસ નેતા કે સી વેણુગોપાલે મીડિયાને આ વાતની જાણકારી આપી છે.
Published at : 02 Jun 2018 07:39 AM (IST)
View More





















