શોધખોળ કરો
કોંગ્રેસની કઈ મહિલા ધારાસભ્યએ PM નરેન્દ્ર મોદીની તુલના ‘ડેગ્યુના મચ્છર’ સાથે કરી, જાણો વિગત
1/4

કોંગ્રેસ ધારાસભ્યની ટિપ્પણીનો બીજેપી સાંસદ જવાબ આપતાં કહ્યું હતું કે, રેવ પાર્ટી કરનાર લોકોને મારી પર હુમલો કરવાનો કોઈ હક નથી. શરદ બંસોદેએ કહ્યું હતું કે, મને ખબર છે તે મુંબઈમાં કેમ રહે છે, જો મેં મારું મોઢું ખોલ્યું તો તે સોલાપુરમાં કોઈને મોંઢુ બતાવવાના લાયક રહેશે નહીં.
2/4

આ ઉપરાંત શિંદેએ સ્થાનિક ભાજપ સાંસદ શરદ બંસોદેનો ‘શરાબી’ કહ્યા હતાં. પ્રણીતિ શિંદેએ કહ્યું હતું કે, આ જિલ્લાના વિકાસ માટે બીજેપી નેતાઓએ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. સરકારે આ જિલ્લાને જે બે નેતા આપ્યા છે તે પોતાની જ લડાઈ લડતાં રહ્યા છે જેમાં એક તો શરાબી છે.
Published at : 28 Oct 2018 03:12 PM (IST)
View More




















