શોધખોળ કરો

સોનિયા ગાંધીનો બર્થડેઃ મોદી, લાલુ, મમતાએ પાઠવી શુભકામના; કાર્યકર્તાઓમાં ઉત્સાહ

1/5
બાજેપી સાંસદ અને અભિનેતા શત્રુધ્ન સિન્હાએ ટ્વિટર પર લખ્યું છે કે, શ્રીમતિ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભકામના. હું તેમના સ્વસ્થ, શાંતિપૂર્ણ,સફળ, સમૃદ્ધ જીવનની કામના કરું છું. જય હિન્દ!

2/5
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથેની એક તસવીર પોસ્ટ કરીને જન્મદિવસની શુભકામના આપી છે.

3/5
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે પણ સોનિયા જન્મદિનની શુભેચ્છા આપી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, સમર્પણ, ત્યાગ, બલિદાન તથા કપરી પરિસ્થિતિમાં સાહસનો પરિચય આપનારા મેડમ શ્રીમતિ સોનિયા ગાંધીજીને જન્મદિવસની હાર્દિક શુભકામના.

4/5
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, સોનિયા ગાંધીના લાંબા અને તંદુરસ્ત આયુષ્ય માટે ભગવાનને મારી પ્રાર્થના.

5/5
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આજે 72મો બર્થડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે પણ ટ્વિટ કરીને શુભકામના પાઠવી છે. બીજેપી સાંસદ અને બોલિવૂડ અભિનેતા શત્રુધ્ન સિન્હા, આરજેડીના લાલુ પ્રસાદ યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. કોંગ્રેસે તેના ટ્વિટર હેન્ડલથી સોનિયા ગાંધીને એક મહેનતું, નિઃસ્વાર્થી, શાંત, સશક્ત મા અને સશક્ત નેતા ગણાવ્યા છે. સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ સોનિયા સાથે તેમની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં તેમણે લખ્યું છે કે, હેપી બર્થ ડે સાસુ મા. તમે હંમેશા મને સાચી સલાહ, શરત વગરનો પ્રેમ અને સ્નેહ આપ્યો છે. હું તમારા સારા સ્વાસ્થ્ય, ખુશી અને શાંતીની કામના કરું છું. આ વર્ષ તમારું સૌથી સારું વર્ષ રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget