શોધખોળ કરો
ત્રણ રાજ્યમાં કોંગ્રેસની જીત નથી થઈ, ભાજપ હારી છેઃ અરવિંદ કેજરીવાલ
1/3

તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, પાર્ટી અને સરકારે જે કામ કર્યું છે તે કોઈ ચમત્કારથી ઓછું નથી. ચાર વર્ષમાં તેમની સરકારે એવા ઘણા કામો કર્યા છે, જે બીજા રાજ્યોમાં પક્ષો 15 વર્ષમાં પણ કરી શક્યા નથી.
2/3

કેજરીવાલે એમ પણ કહ્યું કે, દિલ્હી સરકારની 400 ફાઇલની તપાસ કેન્દ્ર સરકારે તપાસ કરી પરંતુ કંઈ ન મળ્યું. જે બાદ મોદીએ અમને ઇમાનદારીનું સર્ટિફિકેટ આપ્યું છે. હું કહું છું કે મોદી તેમની 4 ફાઇલ બતાવી દે, જેલ ન થાય તો કહેજો. સત્યના માર્ગે ચાલવામાં અનેક મુશ્કેલી પડે છે. માત્ર ભાજપ જ નહીં તમામ પક્ષો આવા હોય છે.
Published at : 29 Dec 2018 04:47 PM (IST)
View More





















