શોધખોળ કરો

બ્રહ્મપુત્રા પર બનેલા એશિયાના સૌથી લાંબા પુલનું PM મોદીએ કર્યું લોકાર્પણ

1/5
દિસપુરઃ પીએમ નરેન્દ્ર મોદી આજે એશિયાના સૌથી લાંબા બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આસામની બ્રહ્મપુત્ર નદી પર તૈયાર થયેલા ઢોલા-સાદિયા બ્રિજની લંબાઇ 9.5 કિમી છે. આ બ્રિજ ચીન બોર્ડરની પાસે આવેલો છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ 12 એપ્રિલની દિલ્હીની મુલાકાત દરમિયાન પીએમ મોદીને મળ્યા હતા ત્યારે મે મહિનામાં બ્રિજનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ આપ્યું હતું. ખાસ વાત એ છે કે, 26 મે ના રોજ મોદી સરકારને ત્રણ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે જ આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ભાગરૂપે બ્રિજનું ઉદઘાટન થઈ રહ્યું છે.

2/5
આ પુલ પૂર્વોત્તરના બે રાજ્યો અસમ-અરૂણાચલને જોડશે. લોકોના ઉપયોગ ઉપરાંત આ પુલ સેનાના આવાગમન માટે પણ ખૂબ જ સુવિધાજનક છે. આ પુલ મારફતે ચીનની સરહદ સુધી માત્ર 4 કલાકમાં પહોંચી શકાય છે. પુલ એટલો મજબૂત છે કે 60 ટનની મેન બેટલ ટેન્ક પણ ત્યાંથી પસાર થઈ શકે છે. એટલું જ નહીં આ પુલ ભૂકંપના ઝટકા પણ સરળતાથી સહન કરી શકે છે.

3/5
 ઢોલા-સાદિયા બ્રહ્મપુત્રા પુલની લંબાઈ 9.15 કિલોમીટર છે. આ રીતે તે બાંદ્રા-વર્લી સિ-લિંક કરતાં 30 ટકા વધારે લાંબો છે. આ પુલ અસમની રાજધાની દિસપુરથી 540 કિલોમીટર અને અરૂણાચલની રાજધાની ઇટાનગરથી 300 કિલોમીટર દૂર છે. જ્યારે ચીનની સરહદનું એરિયલ ડિસ્ટન્સ અથવા હવાઈ અંતર 100 કિમી કરતાં ઓછું છે.

4/5
 સીમેન્ટ અને સળિયાથી બનેલ આ પુલ ચીન વિરૂદ્ધ ભારતની સુરક્ષા માટે કોઈ કવચથી ઓછો નથી. ચીનના ચાલાકીઓનો જવાબ આપવા માટે એશિયાનો સૌથી લાંબો પુલ તૈયાર કરવામાં આવ્યો છે. આ પુલની મદદતી યુદ્ધની સ્થિતિમાં ભારત દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકશે. પુલ પર યુદ્ધ સાથે જોડાયેલ ટેન્ક પણ ચાલી શકશે. આગળની સ્લાઈડ્સમાં વાંચો પુલની ખાસિયતો...

5/5
તેજપુરથી અંદાજે કલાઈભોમોરા પુલ બાદ બ્રહ્મપુત્રા પર આવતા 375 કિમી યાલી ઢોલા સુધી વચ્ચે કોઈ બીજો પુલ નથી. અત્યાર સુધી આ વિસ્તારમાં નદીની આરપાર તમામ કારોબાર હોડી મારફતે થતો હતો. આ પુલ બનાવવાનું કામ 2011માં શરૂ થયો અને આ પ્રોજેક્ટમાં 950 કરોડનો ખર્ચ આવ્યો છે. આ પુલ 182 પિલર પર ટકેલો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget