શોધખોળ કરો
આસામ, મેઘાલય સહિત પૂર્વોત્તરમાં ભૂકંપના આંચકા, 4.7ની તીવ્રતાથી હલી ધરતી
1/3

રિપોર્ટ્સનું માનીએ તો ભૂકંપના આ આંચકાથી 4-6 સેકન્ડ સુધી ધરતી હલી હતી. આનું કેન્દ્ર બિન્દુ આસામના બારપેટા બન્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા પણ પૂર્વોત્તરમાં ભૂકંપના આંચકા આવ્યા હતા, ત્યારે ભૂકંપની તીવ્રતા 5.6 નોંધાઇ હતી.
2/3

મંગળવારે પૂર્વોત્તરના આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણીપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, આ દરેકની રિએક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતા બતાવવામાં આવી હતી.
Published at : 25 Sep 2018 10:53 AM (IST)
Tags :
EarthquakeView More





















